પર્સમાં સમાઈ શકે તેવું મોબાઈલ ચાર્જર
નવી દિલ્હી :
ટ્રાવેલિંગમાં રહેતી વખતે લોકોને મોબાઈલ ફોન બેટરી ડાઉન થઈ જવાની સમસ્યા નડતી હોય છે. ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં ચાર્જિંગની સુવિધા હોતી નથી, આ સમયે તમે દુનિયા સાથે સંપર્ક ગુમાવી બેસો છો અને ઘણીવાર કોઈ મહત્ત્વના સંદેશો મેળવી શકતા નથી. હવે તમારી આ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. ક્રેડિટ કાર્ડ સાઈઝનું એક નાન ટ્રાવેલ કાર્ડ ઉપલબ્ધ થઈ જવા રહ્યું છે. તેને તમે પર્સમાં પણ રાખી શકો છે. આ ટ્રાવેલ કાર્ડ આઈફોનને લોઈટનિંગ ઓપ્શનથી ચાર્જ કરી શકે છે તથા અન્ય હેન્ડસેટને યુએસબી ઓપ્શનથી ચાર્જ કરી શકાય છે. આ ટ્રાવેલ કાર્ડ ગો ડિઝાઈન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
સ્માર્ટફેનની બેટરી લાંબો સમય ચાલતી નથી અને ઘણીવારતો દિવસમાં તેને બે વાર પણ ચાર્જ કરવી પડતી હોય છે. તેનો ઈલાજ એ છે કે તમે એક વધારાની બેટરી રાખો કે તમારી સાથે ઈમરજન્સી બેટરી રાખો. જોકે ઈમરજન્સી ચાર્જર ખૂબ ભારે હોય છે. પરંતુ ટ્રાવેલ કાર્ડ હલકાં હોય છે તથા પાકિટમાં સરળતાથી ફિટ થઈ જાય છ તથા સ્માર્ટફોનને સરળતાથી ચાર્જ કરી શકાય છે.
આ કાર્ડ માત્ર 4.77 મિલી પાતળું છે તથા તેનું વજન 56.7 ગ્રામ છે. તેની અંદર 1300 એમએએચની બેટરી હોય છે જે 5 કલાક સુધીનો ટોકટાઈમ આપે છે. આ ચાર્જર 98 કલાકનો સ્ટેન્ડબાય ટોકટાઈમ આપે છે અને માત્ર 57 મિનિટમાં જ ચાર્જ થઈ જાય છે.
આઈફોન અને એન્ડ્રોઈડ બંને ફોન માટે અલગ અલગ પ્રકારના ચાર્જર કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. ભારતમાં આની કિંમત લગભગ રૂ. 3000 હશે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: