Home» Politics» Gujarat Politics» Keshubhai patel resign from ggp

જીપીપીના નવા પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયાની વરણી

એજન્સી | January 25, 2014, 12:00 PM IST
keshubhai patel resign from ggp

ગાંધીનગર :

25મી જાન્યુઆરી, શનિવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પરિવર્તન પાર્ટીની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કારોબારીની યોજાયેલી બેઠકમાં  ગોરધન ઝડફિયાને નવા પ્રમુખ તરીકે નિમણૂક થવા પામી છે. જીપીપીના પ્રમુખ પદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે.


સર્વાનુમતે ગોરધન ઝડફિયાને જીપીપીના પ્રમુખ તરીકે વરણી થવા પામી છે. પિતાતુલ્ય કેશુભાઈ જણાવી જીપીપીના નવા પ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે ગુજરાતને સાથે રહીશું, સાથે કામ કરીશું અને ગુજરાતને દાગ ન લાગે તે પ્રકારે કામ કરીશું. જોકે કેશુભાઈ પટેલે પૂરપૂરો પાર્ટીથી કે રાજકારણથી છેડો ફાડ્યો નથી .તેમણે માત્ર જીપીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે તેમનું સભ્ય પદ જીપીપીમાં યથાવર રહેશે. 

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.74 %
નાં. હારી જશે. 18.75 %
કહીં ન શકાય. 0.51 %