Home» Crime - Disaster» Terrorism» Kashmir one terrorist killed in encounter

કાશ્મીર અથડામણમાં એક આતંકીનું મોત

Agencies | December 18, 2013, 01:36 PM IST

(ફાઈલ ફોટો)

શ્રીનગર :
કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મંગળવાર સાંજે સુરક્ષા દળોની સાથે અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ જાણકારી પોલીસ અધિકારીએ આપી છે. અધિકારીએ બુધવારે જણાવ્યું છે કે શ્રીનગરથી 135 કિલોમીટર કુપવાડા જિલ્લાના કનિનાર ગામમાં રાષ્ટ્રીય રાયફલ્સ અને રાજ્ય પોલીસના વિશેષ અભિયાન દળના જવાનોએ મંગળવારે સાંજે આતંકવાદીઓનો સામનો કર્યો.
 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષાદળ પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી, ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. આ અભિયાનમાં હજી સુધી એક આતંકવાદીની મોત થઈ છે. અધિકારીએ કહ્યું કે વિસ્તારમાં આતંકવાદીઓની તપાસ હજી પણ જાહેર છે. માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે.
 
PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %