Home» India» India Politics» In kargil martyrs hometown narendra modi says yeh dil maange more

મોદીએ કહ્યુ, યે દિલ માંગે મોર....

Agencies | April 29, 2014, 02:56 PM IST

પાલમપુર :

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશનાં પાલમપુરમાં એક ચૂંટણી સભાને સંબોંધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રેલીમાં મોદીએ કહ્યુ કે તેમને 300 કમળવાળી સરકાર જોઇએ. મોદીએ કારગિલ યુધ્ધમાં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની યાદ અપાવતા કહ્યુ કે યે દિલ માંગે મોર....

મોદીએ કોંગ્રેસને વિશ્વાસઘાત કરનારી પાર્ટી ગણાવી અને કહ્યુ કે કોંગ્રેસનું ઘોષણાપત્ર નહીં પણ વિશ્વાસઘાત પત્ર છે. મોદીએ ફરી એક વાર કહ્યુ કે દેશને શાસક નહીં પણ સેવક જોઇએ. મા-બેટાનાં ઑક્સિજનથી આ સરકાર ચાલે છે. મોદીએ લોકોને અપિલ કરતા કહ્યુ કે તમે શાસકોને 60 વર્ષ આપ્યા છે, પણ હવે સેવકને 60 મહિનાનો સમય આપો.

નોંધનીય છે કે કારગિલ યુધ્ધમાં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિક કરવામાં આવ્યા હતા.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %