Home» Business» General» Iip data indian market

મોંઘવારી દર ઘટ્યો, આઇઆઇટી ડેટા સુધર્યા

Agencies | March 12, 2014, 06:33 PM IST

નવી દિલ્હી :

છૂટક મોંઘવારી દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ફેબ્રુઆરીમાં રિટેઇલ મોંઘવારી દર ઘટીને 8.1 ટકા થયો છે. જે 22 મહિનાનાં નિમ્નસ્તરે છે. જ્યારે જાન્યુઆરીમાં રિટેઇલ મોંઘવારી દર 8.79 ટકા હતો.

માસિક આધારે પર જોઇએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય ચીજોનો મોંઘવારી દર 9.9 ટકાથી ઘટીને 8.75 ટકા રહ્યો. જ્યારે ફેબ્રુઆરીમાં ઇંઘણ સમૂહનો મોંઘવારી દર 6.54 ટકાથી ઘટીને 6.13 ટકા રહ્યો.

આઇઆઇપી ડેટા સુધર્યા

દેશનાં ઑદ્યોગિક ઉત્પાદનમાં સુધારો નોંધાઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં આઇઆઇપી ગ્રોથ વધીને 0.1 ટકા હતો. જે ફેબ્રુઆરીમાં 4 મહિનામાં સૌથી વધુ છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %