Home» Gujarat» Other» Ignite 2014 organised in charusat

ઈગ્નાઈટ -2014 : વિધાર્થીઓની આગવી પ્રતિભાના દર્શન થયા

એજન્સી | February 22, 2014, 03:30 PM IST

આણંદ :

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન્સ  કોલેજ ખાતે 22મી ફેબ્રુઆરીના રોજ ટેકનીકલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ઈગ્નાઈટ-2014 અંતર્ગત વિવિધ ટેક્નીકલ અને ગેમીગ પ્રતિયોગિતા યોજાઈ હતી. જેમાં સી સ્ટોમ, કોડ જામ, ટોપ કોડર, પ્રસ્તુતી- પોસ્ટર પ્રેઝન્ટેશન, સી.એસ.રોડીઝ, એજ ઓફ એમ્પાયર, ટનલ ઓફ સ્પીડ, ડેટા માસ્ટર, વેબ ડિઝાઈનીંગ, આઈટી ક્વીઝનો સમાવેશ થયેલ હતો.


આ દિને ગુજરાતની 60 કોલેજોના સ્નાતક તથઆ અનુસ્નાતક કક્ષાના 851 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %