Home» Business» Industrial» If anil ambani doesnt reduce power tariffs i will self immolate sanjay nirupam
...તો અનિલ અંબાણીના ઘર સામે અગ્નિસ્નાન કરીશઃ સંજય નિરુપમ
મુંબઈ :
મુંબઈમાં વીજળીના ભાવ ઘટાડાના મુદ્દાને લઈને આંદોલન પર બેઠેલા કોંગ્રેસ સાંસદ સંજય નિરુપમે અગ્નિસ્નાનની ધમકી આપતા મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે જો અનિલ અંબાણી માંગ નહીં સ્વીકારે તો તેમના ઘરની સામે જ હું અગ્નિ સ્નાન કરી લઈશ.
સંજય નિરુપમ ઉત્તર મુંબઇના કાંદિવલીમાં રિલાયન્સ એનર્જીના સ્થાનિક કાર્યાલયની બહાર ગુરુવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસેલા છે. પોતાના સમર્થકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, મહરાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની(મહાવિતરણ) દ્વારા સ્થાનિક ગ્રાહકો, ઉદ્યોગોને વીજળીના દરમાં 20 ટકા કપાતથી બહાર રાખ્યા છે.
તેમનો આરોપ છે કે રિલાયંસ એનર્જી દ્વારા મનફાવે એમ બિલ વસુલ કરવામાં આવે છે. તેમણે ઓછામાં ઓછા 20 ટકાનો ઘટાડો કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજ્બ, રિલાયંસ અને રેગ્યુલેટરી બોર્ડ વચ્ચે કશુંક રંધાય છે. જેનો ભોગ આમ લોકો બની રહ્યા છે.
સંજય નિરુપમના આરોપને ફગાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે, સરકારે ગત વર્ષે નવેમ્બરમાં આપેલું આશ્વાસન પૂરું કર્યું છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે 19 નવેમ્બરના રોજ વીજળીના દરમાં 20 ટકાનો ઘટાડો કરવાનું આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકારના આ ફેંસલાથી સરકારી તીજોરી પર વધારાનો 7200 કરોડનો બોજો પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
નિરુપમ કોંગ્રેસના લોકસભાના સભ્ય પ્રિયા દત્તની સાથે મુંબઈના વપરાશકારનો વીજળી બીલમાં રાહત અપાવવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: