Home» Women» Working Women» Hina rabbani most beautiful female politician survey

વિશ્વમાં સૌથી સુંદર મહિલા રાજનેતા હિના ખાર

IANS | March 16, 2013, 11:08 AM IST

નવી દિલ્હી :

વિશ્વમાં સૌથી આકર્ષક મહિલા રાજનેતાઓની યાદીમાં પાકિસ્તાનનાં વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અંગે ઈન્ડિયા ટુડે દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની બેઠક પરથી નેશનલ એસેમ્બલીના સભ્ય હિના ખાર તેમના ફેશનેબલ પરિધાનો માટે જાણીતાં છે. આ યાદીમાં અમેરિકાના વિદેશમંત્રી 9મા સ્થાને છે. ટોપ ટેનની યાદીમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કન્નડ રાજનેતા રૂબી ઢલ્લા અને યુક્રેનનાં વડાંપ્રધાન યુલિયા તિમોશેંકો સામે છે.

જ્યારે જોર્ડનના રાણી રાનિયા અલ અબદુલ્લા અને અમેરિકન પ્રથમ મહિલા મિશેલ ઓબામાં ક્રમશઃ 11 અને 12માં સ્થાન પર રહ્યાં છે.


JD / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %