હનુમાનજીનું જન્મસ્થળ ડાંગની અંજનીગુફા
અમદાવાદ : ગુજરાત સ્થિત ડાંગ જિલ્લો રામાયણ કાળમાં દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતો હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓની હમેશા એવી માન્યતા ધરાવે છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ જતી વખતે ડાંગ પ્રદેશમાંથી પસાર થયા હતા. એક એવી પણ માન્યતા છે કે ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે આ સ્થળ શબરી ધામ નામથી ઓળખાય છે. ડાંગના જંગલોની સફરની સાથે આ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકાય છે.
શબરી ધામથી લગભગ 7 કિમી દૂર પૂર્ણા નદી પર સ્થિત પંપા સરોવર છે. આ જ સ્થળે માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓની સૌથી પ્રબળ માન્યતા એવી પણ છે કે ડાંગ જિલ્લાના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. કહેવાય છે કે અંજની માતાએ અંજની પર્વત પર જ કઠોર તપસ્યા કરી હતી અને તેમને તેના ફળસ્વરૂપ પુત્રરત્ન હનુમાનજી પ્રાપ્ત થયા હતા.
ડાંગ જિલ્લાના લોકો હનુમાનજીના ભક્ત છે. અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસેલું છે. અહીં હનુમાનજીની પૂજા વિધી પણ અનોખી છે. ભક્તો જમીન પર ઊભા રહી સિંદુર અંજની પર્વત તરફ ઉડાડી દે છે. એવી માન્યતા છે કે સિંદુર ઉડે અંજની પર્વતની ટોચ સુધી પહોંચે છે અને કોઈને શનિની પનોતી છે તો આનાથી તેને શનિના કોપમાંથી મુક્તિ મળે છે.
અંજની પર્વત પર આજેપણ ભરપુર માત્રામાં દુર્લભ વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ છે. અન્ય એક રસપ્રદ બાબત એ છે કે અહીંના લોકોના નામો મહદઅંશે રામાયણના પાત્રો પરથી જ રાખવામાં આવે છે. જેમકે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, જાનકી વગેરે.
JD/DT

GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: