Home» Youth» Hot Wheels» Gm india launches updated chevrolet cruze at rs 13 70 lakh

જનરલ મોટર્સે ક્રૂઝ સેડાનનું અપડેટેડ વર્ઝન રજૂ કર્યું

એજન્સી | March 25, 2014, 03:45 PM IST

નવી દિલ્હી :
જનરલ મોટર્સ ઈન્ડિયા દ્વારા શેવરલે ક્રૂઝ સેડાન કારનું આધુનિક મોડલ રજૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી શો રૂમમાં તેની કિંમત રૂપિયા 13.7 લાખથી રૂપિયા 16.10 લાખ વચ્ચે રાખવામાં આવી છે.
 
જનરલ મોટર્સ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રાજેશ સિંહે જણાવ્યું હતું કે 2009માં રજૂઆત બાદ સમગ્ર દેશમાં ગ્રાહકોને આ કાર ખૂબ પસંગ આવી છે. જનરલ મોટર્સની સમગ્ર વિશ્વમાં વેચાતી ગાડીઓમાં આ મોડલની સૌથી વધુ માંગ હોય છે.
 
નવા મોડલની વિશેષતા
 
- શેવરેલ ક્રૂઝના આધુનિક વર્ઝનમાં નવી સ્વયંસંચાલિત ટ્રાન્સમિશન પ્રણાલી છે.
- ઈધણની બચત કરે છે.
- સાઈડ મિરરને વાળવા માટે સાંકેતિક બલ્બ આફવામાં આવી છે.
- ભારતીય સડકોને ધ્યાનમાં આ કાર વિશેષ રીતે બનાવવામાં આવી છે.
 - કારમાં 200 સીસીનું વીસીડીઆઈ એન્જિન લગાવવામાં આવ્ચું છે.
- કારમાં નવા મોડલની આગળ તથા પાછળ બંપર તથા હેડલાઈટ્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %