Home» Business» International Trade» Global economy can bounce back chidambaram

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારાની શક્યતા

IANS | April 21, 2013, 04:07 PM IST

નવી દિલ્હી :

નાણામંત્રી પી. ચિદમ્બરમના કહેવા પ્રમાણે જો વિકસિત અર્થવ્યવસ્થાઓ નીતિગત મોરચે અનિશ્ચિતતાઓ દૂર કરે તો વિશ્વની અર્થવ્યવસ્થામાં ફરી સુધારો થઈ શકે છે. તેની સાથે જ નાણામંત્રીએ કહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ભારતીય અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોશ (આઈએમએફ)ની સમિતિને સંબોધિત કરતાં ચિદમ્બરમે કહ્યું કે યુરો ક્ષેત્ર અને અમેરિકાના નીતિ નિર્માતાઓ દ્વારા કેટલાક ઉલ્લેખનીય ઉપાયોની ઘોષણાથી તાજેતરના દિવસોમાં આર્થિક બજારની ધારણામાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિકસ્તર પર બૃહદ આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. તેનાથી સ્થિરતા પણ આવી રહી છે.

ચિદમ્બરમે કહ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિ કમજોર છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સમક્ષ અનેક પ્રકારના પડકારો સર્જાયા છે.

JD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %