Home» Entertainment» Bollywood» First look sunny leone glams up in tamil film vadacurry

તમિલ ફિલ્મમાં સની લિયોનનો હોટ લૂક

Agencies | April 19, 2014, 01:52 PM IST

મુંબઈ :

સની લિયોન હિન્દી ફિલ્મોની સાથે જ હવે તમિલ ફિલ્મોમાં પણ ધૂમ મચાવશે. રાગિણી એમએમએસ – 2ની જોરદાર સફળતા મળ્યા પછી હવે સની તમિલ ફિલ્મ વડાકરીમાં એક નાના રોલમાં દેખાશે.

સૂત્રોનું માનીએ તો આ ગેસ્ટ તરીકેનો રોલ નિભાવવાને માટે સની લિયોનને એક કરોડ રૂપિયા લીધા છે. આ રોલમાં સની લિયોન એકદમ દેશી અંદાજમાં પોતાના ફેન્સને દેખાશે. જેમાં સાડી પહેરીને, વાળમાં ગજરો લગાવેલો પણ દેખાશે. ફિલ્મમાં સનીનું એક આઈટમ સોન્ગ પણ છે. હાલમાં જ આ ફિલ્મની શૂટિંગ ચેન્નઈમાં થઈ છે, જેમાં સની પારંપરિક પાવડા થાવણીમાં ખૂબજ સુંદર લાગે છે. એવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે સની જલ્દી જ દક્ષિણ ભારતીયની ફિલ્મોમાં પણ કામ કરતી દેખાશે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %