Home» Business» Commerce Services» Fairfax consortium bids to take blackberry

નોકીયા બાદ બ્લેકબેરી વેચાણ માટે તૈયાર..

એજન્સી | September 24, 2013, 12:19 PM IST

ટોરેન્ટો : નોકિયા પછી મોબાઇલ કંપનીઓમાં જેનુ નામ છે તે બ્લેક બેરી પણ વેચાવા તૈયાર છે. કંપનીના સૌથી મોટા શેર ધારક ફેયરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડીંગ લીમીટેડના નેતૃત્વમાં કંપનીનું એક જૂથ 4.7 અરબ ડોલર એટલે કે અંદાજે 300 અરબ રૂપિયામાં બ્લેક બેરીને ખરીદી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ મોઇક્રોસોફટે નોકિયાને 7.2 અરબ ડોલરમાં ખરીદી હતી.

બ્લેક બેરી કંપનીએ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપીનો 10 ટકા સ્ટોક ધરાવતી સૌથી મોટા શેર ધારક ફેયરફેક્સે 9 ડોલર પ્રતિ શેરની કીંમતે કંપની ખરીદવાની ઓફર કરી છે. કંપીનીએ જણાવ્યું હતું કે તેઓ ફેયરફેક્સ સાથે આ અંગેની વાતચીત ચાલુ રાખશે તેમ છતાં તેઓ  બીજા વિકલ્પ અંગેનો રસ્તો પણ ખુલ્લો રાખશે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %