Home» Politics» Gujarat Politics» Discover the leader within u

જાણો, કયા નેતાને તમે પસંદ કરો છો.

જીજીએન ટીમ દ્વારા | April 16, 2014, 02:59 PM IST

અમદાવાદ :

લોકસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. આ વખતની લોકસભા ચૂંટણી અનેક પ્રકારે વિશેષ છે. જેમ કે યુવા મતદાઓ, ચૂંટણી મુદ્દાઓ, વિકાસ, સાંપ્રદાયિક સૌહાર્દ અને સૌથી મહત્વની બાબત લીડર.

મતદારો અનેક બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે. અને જો તમે એ જાણવા માંગો છે કે તમે કયા નેતાને પસંદ કરો છો. અથવા તો તમારી વિચારસરણી કયા નેતાને મળતી આવે છે. તો નીચે આપેલી લિંક ક્લિક કરો. અને કેટલાક રસપ્રદ પ્રશ્નોનાં ઉત્તર આપો. અને જાણી લો કે કયા નેતાને તમે પસંદ કરો છો.

http://politickletest.casestudy.asia/


DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %