Home» Business» International Trade» Blackberry warns of big loss

બ્લેક બેરીને એક અરબ ડોલરનું નકસાન..!

એજન્સી | September 21, 2013, 12:02 PM IST

નવી દિલ્હી : નાણાંકીય કટોટકીમાંથી પસાર થઇ રહેલી બ્લેકબેરી કંપનીની મુશ્કેલી જાણે ઓછી થવાનું નામ ન લેતી હોય તેમ કંપનીએ પોતાના 4500 કર્મચારીઓને નોકરીમાંથી દુર કરવાની જાહેરાત કરી હતી. સૂત્રોને મળતી જાણાકારી મુજબ આ પાછળનું કારણ કંપનીને થયેલા એક અરબ ડોલરનું નુકસાન છે. જેને કંપની પોતાના ત્રિમાસિક રીપોર્ટમાં રજૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીનું ત્રિમાસિક વેચાણ 1.6 બિલિયન ડોલર બતાવવામાં આવી રહ્યું છે જે અનુમાને 3.06 બિલિયન ડોલરની સરખામણીએ ઘણું ઓછું આંકવામાં આવ્યું છે.

એક સમયે કંપનીનાં 6.8 મિલિયન સ્માર્ટફોનનું સેલિંગ હતું તેની સામે હાલમાં 3.7 મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %