Home» Education» Vocational Education» Aviation sector manpower may grow to 1 17 lakh by 2017 report
એવિએશન સેક્ટરમાં 60,000 નોકરીની તકો સર્જાશે!
હૈદરાબાદ :
ભારતમાં એવિએશન સેક્ટર એટલેકે વિમાન ક્ષેત્રમાં આગામી સમયમાં થોકબંધ નોકરીઓની તક દેખાઈ રહી છે. વિમાન કંપનીઓના કાફલામાં વધુ વિમાનોને ઉમેરવામાં આવ્યા છે. તેના પરિણામે એવિએશન ક્ષેત્રમાં 2017 સુધીમાં કામ કરનારા લોકોની સંખ્યા બે ગણી વધીને 1.17 લાખ થઈ જવાની જરૂર છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
ફિક્કી કેપીએમજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ક્ષેત્રમાં જરૂરી કુલ માનવ શ્રમબળની સંખ્યા વર્ષ 2011માં 62,000 હતી તે વધીને 2017માં 1,17,000 થવાનો અંદાજ છે. આ માનવ શ્રમબળમાં પાયલોટ, ચાલક દળના સભ્યો, વિમાનના એન્જિનિયર તથા ટેક્નિકવિશેષજ્ઞો (એમઆરઓ), ગ્રાઉન્ડ હેન્ડલિંગ કર્મચારી, પ્રશાસનિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન ઉદ્યોગમાં પ્રત્યક્ષ રોજગારીની તુલનાએ અપ્રત્યક્ષ રોજગારીમાં લગભગ છ ગણો વધારો થશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017 સુધી તમામ હવાઈમથકો પર પ્રત્યક્ષ રોજગારની સંખ્ય લગભગ 1,50,000 હશે, જ્યારે ડોમેસ્ટિક ધોરણે 2017 સધીમાં આશરે 10 લાખ લોકોને અપ્રત્યક્ષ તથા સંબંધિત રોજગાર મળવાની આશંકા છે.
ભારત વર્તમાન સમયમાં વિશ્વમાં નવમાં નંબરનું વિમાન બજાર છે. અહીં લગભગ 400 વિમાનો છે. 2020 સુધીમાં વિમાનની સંખ્યા 1000 થવાની તથા ત્રીજું સ્થાન મેળવશે તેમ પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: