Home» India» Law Justice» Asaram jodhpur rajasthan third bail plea rejected

આસારામની ત્રીજી જામીન અરજીને અદાલતે ફગાવી

Agencies | April 11, 2014, 01:22 PM IST

જોઘપુર :

જોધપુરની જિલ્લા અને સત્ર અદાલના પ્રવચન કરનાર આસારામની ત્રીજી જામીન અરજી ફગાવી દીધી છે તેમણે સ્વાસ્થ્ય આધારે જામીન અરજીની માગ કરી હતી. સરકારી વકીલ આર એલ મીણાના મુજબ આસારામે સ્વસ્થ્યના આધાર સિવાય અન્યા કારણોના આધારે જામીન અરજીની માગ કરી હતી. તે કારણથી છેલ્લી જામીન અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મીણાએ કહ્યું કે પરંતુ અમે કોઈ વાંધો જણાવ્યો નથી અને તેમની સ્વાસ્થ્ય રિપોર્ટ રજૂ કરી. તેઓ નોર્મલ છે. જોધપુરની જિલ્લા અદાલતના ન્યાયાધીશ મનોજ કુમાર વ્યાસે પરિસ્થિતિઓમાં કોઈ બદલાવ નહી હોવા અને આસારામની બાબતે કેસ શરૂ થઈ જવાનું જોતા જામીન અરજીને ફરી એકવાર ફગાવી દીધી છે. આ પહેલા પણ હાઈકોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %