મલેશિયાની બજેટ એરલાઇન્સ એર એશિયાને હજૂ ડીજીસીએની મંજૂરી નથી મળી, પણ એરલાઇન્સનાં યાત્રીઓને આર્કષવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. એર એશિયાએ જાહેરાત કરી છે કે તેઓ કેટલાક મહત્વનાં રૂટ પર 5 લાખ ફ્રી ટિકીટ આપશે.
આ ઑફર હેઠળ તમે આ વર્ષનાં ઑક્ટોબર મહિનાથી લઇને આવતા વર્ષનાં એપ્રિલ મહિના સુધી ટિકીટ બુક કરી શકો છે, જો કે તમારે 2 માર્ચ પહેલા ટિકીટ બુક કરાવવી પડશે. જે રૂટને આ ઑફરમાં સમાવવામાં આવ્યા છે તેમાં કોચ્ચી, કોલકાત્તા, ચેન્નઇ અ બેંગલુરુનો સમાવેશ થાય છે.
DP
Reader's Feedback: