Home» Crime - Disaster» Accident» Accident at iskon bridge

અમદાવાદ : ઈસ્કોન બ્રીજ પર તેલ જ તેલ

એજન્સી | March 11, 2014, 01:40 PM IST

અમદાવાદ :

શહેરમાં આજે  એસ.જી.હાઈવે ખાતે  ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે તેલનાં ડબ્બા ભરેલી લોડીંગ રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.


મળતી માહિતી મુજબ,  અમદાવાદનાં એસ.જી.હાઈવે પર આવેલ ઇસ્કોન મંદિર પાસેનાં બ્રિજ પરથી 60 તેલનાં ડબ્બા ભરેલી લોડીંગ રીક્ષા જઈ રહી હતી તે દરમ્યાન ફુલ ઝડપે દોડી આવતી કારનાં ચાલકે ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો.  સમગ્ર ઘટનાની જાણ સેટેલાઈટ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.  


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %