શહેરમાં આજે એસ.જી.હાઈવે ખાતે ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે તેલનાં ડબ્બા ભરેલી લોડીંગ રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદનાં એસ.જી.હાઈવે પર આવેલ ઇસ્કોન મંદિર પાસેનાં બ્રિજ પરથી 60 તેલનાં ડબ્બા ભરેલી લોડીંગ રીક્ષા જઈ રહી હતી તે દરમ્યાન ફુલ ઝડપે દોડી આવતી કારનાં ચાલકે ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ સેટેલાઈટ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
RP
Reader's Feedback: