Home» Youth» Trends» 5g to be launch in india soon mobile user will need only 2 seconds to download a movie
આનંદો... થોડા મહિનાઓમાં ભારતમાં 5G લોન્ચ થશે
નવી દિલ્હી :
ભારતમાં 3G સેવાનો દબદબો છે અને 4Gથી રૂબરૂ થઈ રહ્યા છીએ ત્યારે ભારતમાં આગામી થોડા મહિનાઓમાં જ 5G ટેક્નિક લોન્ચ થનારી છે. આ વાત એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે 5G મોબાઈલ ફોન 800 એમબી સુધીની ફાઈલ માત્ર એક સેંકડમાં જ ડાઉનલોડ કરી શકાશે.
વર્તમાનમાં 4G સેવામાં આટલી એમબીની ફાઈલને અપલોડ કરવામાં 40 સેકંડનો સમય લાગે છે એટલેકે 5G ટેક્નિક 40 ગણી ઝડપે કામ કરશે. તેનો સીધો જ અર્થ એવો છે કે આ ટેક્નિક આવવાથી કોઈપણ ફિલ્મ ડાઉનલોજ કરવામાં માત્ર બે સેંકડ જેટલો જ સમય લાગશે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મો 1500 એમબીની હોય છે, જેને ડાઉનલોડ કરવામાં 3G યૂઝર્સને 80 સેંકડનો સમય લાગે છે.
આ ટેક્નિકની જાણકારી આપતા યૂરોપિયન ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટના ડીજી લૂઈસ જોર્જ રોમેરોએ જણાવ્યું હતું કે, તેની સંસ્થાએ વિશ્વને જીએસએમ સેવા આપી છે. સંસ્થા હવે ભારતમાં 5G સેવા લાવવાના પ્રયાસમાં લાગ્યા છીએ.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: