Home» Gujarat» Ahmedabad» Abhay chudasama ranted bail

અભય ચૂડાસમા સહિત 3 અધિકારીઓનાં જામીન મંજૂર

જીજીએન ટીમ દ્વારા | April 28, 2014, 05:36 PM IST

મુંબઇ :

સોહરાબુદ્દીન  એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડેડ આઇપીએસ  અધિકારી અભય ચૂડાસમા સહિત 3 અધિકારીઓનાં જામીન મંજૂર થયા છે. મુંબઇ હોઇ કોર્ટનાં જજ એ.આર.જોશીએ અભય ચુડાસમા, દીનેશ એમ.એન અને એમ.એલ.પરમારનાં જામીન મંજૂર કર્યા છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસના મહત્ત્વના આરોપી આઇપીએસ રાજકુમાર પાંડિયનને  સાત વર્ષના જેલવાસ બાદ જામીન પર મુક્ત કર્યા છે. અભય ચૂડાસમાં ચાર વર્ષથી જેલમાં હતા.  આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટ સમક્ષ જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ લાંબા સમયથી જેલમાં છે. અને હાલ કેસ ચાલી રહ્યો છે. તેમજ તેઓ કોર્ટ જે શરતો કહે તેનું પાલન કરવા તૈયાર છે. જેથી કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %