|
સામગ્રી
|
|
| 3 | ટામેટાં |
| 2 | ડુંગળી |
| 1 | ગાજર |
| 1 | કેપ્સિકમ |
| 7-8 | સેવપૂરી |
| 1 ચમચી | ચાટ મસાલો |
| 1 ચમચી | જીરુંનો પાઉડર |
| ½ ટી.સ્પૂન | આમચૂર પાઉડર |
| 300 ગ્રામ | નાયલોન સેવ |
| 100 ગ્રામ | ઝીણા સમારેલા ધાણા |
| મીઠું સ્વાદ મુજબ | |
રીત :
![]() |
સૌ પ્રથમ ટામેટાની સ્લાઇઝ કરી લેવી. |
![]() |
ત્યાર બાદ એક બાઉલમાં ડુંગળી, ગાજર અને કેપ્કિસમ મરચું ઝીણું સમારી લેવું. |
![]() |
એમાં મીઠું, જીરુંનો પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર નાંખીને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવું. |
![]() |
હવે તેમાં લીબુંનો રસ મિક્સ કરી લેવો. |
![]() |
જ્યારે ટોમેટો સેવપૂરી સર્વ કરવાની હોય ત્યારે ટામેટાની સ્લાઇઝ પર સેવપૂરી મૂકવી અને તેની પર મિક્સ કરેલો મસાલો મૂકીને નાયલોન સેવ તથા કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું |
MP / YS


.png)

















Reader's Feedback: